ત્રિપદી:-પાન ખખડ્યુ કે પગરવ નો અંદેશો થયો,ઉર ધબક્યુ કે બારણે ટકોરો થયો?પવન વહ્યો કે કોઈ નો વરતારો થયો.........