ત્રિપદી:-દરિયા ની રેતી,અમારા પગલા ને જતન થી સાચવતી,પણ ઇર્ષાલુ દરિયો ઍ જોઈ ના શક્યો,રેતી ની ગોદ માથી પગલા પણ અમારા ભૂસી દીધા.