rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
BLOGS
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
MANISHA
Categories
Poetry
Politics
Movies
Work
suprabhat
Relationship
Blogs
What is an RSS feed?
RSS Feed 
antrang.rediffiland.com/  
Saturday 5 July, 2008
 07:12 | 7/May/2008 |  4 Comment(s)
  Add MANISHA as Friend     Write to MANISHA     Forward this link

"શબ્દ"
શબ્દ અસહાય છે.....
તારા વિરહ ની વેદના ઉલેચવા શબ્દ પર્યાપ્ત નથી...
તારી યાદ મા ખરેલા આસુ ને વર્ણવવા શબ્દ લાચાર છે...
હ્રદય મા શ્વસતા તારા અહ્સાસ ને કહી શક્વા આ શબ્દ અસહાય છે...
તારા વિચાર થી ધબકી ઉઠતા મારા ઉર ની ,
હાલત વરણવવા આ શબ્દ લાચાર છે.....
છે શબ્દ નિરર્થક છતા છે માધ્યમ તને મળવા નુ,
હોય નહી શબ્દ આપણિ વચ્ચે તો...હૂ નિસહાય છુ.

Category: Poetry | Permalink